News Continuous Bureau | Mumbai Digital Fraud : કેન્દ્ર સરકારે ટેક્નોલોજીની દુનિયામાં ઝડપથી વધી રહેલ ઓનલાઈન છેતરપિંડી ( Online fraud ) અને કૌભાંડોને રોકવા માટે સતત પગલાં લઈ રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે ( central government ) નાણાકીય છેતરપિંડી રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે 1.4 લાખ મોબાઈલ નંબર બ્લોક ( Mobile… Continue reading Digital Fraud : મોદી સરકારની ડિજિટલ ફ્રોડ પર સર્જિકલ સ્ટ્રાઈક, આટલા લાખથી વધુ મોબાઈલ નંબર કર્યા બ્લોક, 3 લાખ સિમ થયા બ્લોક
