News Continuous Bureau | Mumbai Navi Mumbai: એક મોટી કાર્યવાહીમાં, નવી મુંબઈ (Navi Mumbai) માં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) અધિકારીઓએ નકલી બિલ દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) માં હેરફેર કરવાના આરોપસર છ કંપનીઓના સંચાલનમાં સંકળાયેલા માલિકો અને મુખ્ય વ્યક્તિઓની ધરપકડ કરી હતી. કથિત કૌભાંડમાં રૂ. 5.01 કરોડની આશ્ચર્યજનક રકમ સામેલ છે, જે બોગસ અને બનાવટી સંસ્થાઓ(fake invoive)… Continue reading Navi Mumbai: CGST નકલી બિલ કૌભાંડનો પર્દાફાશ, આટલા કરોડના બોગસ બિલ માટે છ કંપનીના માલિકોની ધરપકડ.. જાણો શું છે આ સમગ્ર મામલો સપુર્ણ વિગતે…
