News Continuous Bureau | Mumbai બોલિવૂડની(Bollywood) જાણીતી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) અને મહાઠગ સુકેશ ચંદ્રશેખરનો(Sukesh Chandrasekhar) કેસ જોર પકડી રહ્યો છે. ગત દિવસે જેકલીન ફર્નાન્ડીઝની દિલ્હી પોલીસે(Delhi Police) આ સંબંધમાં લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરી હતી. જેકલીન ફર્નાન્ડીઝ ઉપરાંત અભિનેત્રી નોરા ફતેહીનું (Nora Fatehi) નામ પણ સામે આવ્યું છે, જેની આજે આ કેસમાં પૂછપરછ થવાની છે. પરંતુ… Continue reading જેકલીન ફર્નાન્ડિસ અને નોરા ફતેહી જ નહીં આ બે ટીવી સુંદરીઓએ પણ લીધી હતી ઠગ સુકેશ પાસેથી મોંઘી ગિફ્ટ- તિહાર જેલમાં પણ ગઈ હતી મળવા
