News Continuous Bureau | Mumbai Chaitra Navratri 4 Day 2024 : નવરાત્રીના પવિત્ર તહેવારની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રિ દરમિયાન માતાના નવ સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માતા કુષ્માંડા ની પૂજા કરવાથી તમામ રોગો અને દોષોનો નાશ થાય છે. નવરાત્રિના ચોથા દિવસના પ્રમુખ દેવી કુષ્માંડા છે.… Continue reading Chaitra Navratri 4 Day 2024 : આજે ચૈત્રી નવરાત્રી ચોથું નોરતું, કુષ્માંડા દેવીની પૂજાથી કરો કષ્ટો, રોગોને દૂર, જાણો પૂજા-વિધિ, મંત્ર અને પ્રસાદ વિષે..
