ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૦૪ મે 2021 મંગળવાર પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદના બાવરી ચૂંટણી જીતી ગયા છે. તેઓ સાલતોરા બેઠકથી વિજયી રહ્યા છે. જોકે અત્યારે સોશિયલ મીડિયા પર તેમની સંપત્તિ વિશે ચર્ચા ચાલી રહી છે. ચૂંટણી ની એફિડેવિટમાં તેમણે પોતાની સંપત્તિ તરીકે 6335 રૂપિયા દર્શાવ્યા છે. આ ઉપરાંત તેમની સંપત્તિ કુલ મળીને… Continue reading બંગાળ ની ચૂંટણી : જાણો એવી મહિલા ધારાસભ્ય વિશે જેની સંપત્તિમાં છે એક ઝૂંપડી, ત્રણ ગાય અને ત્રણ બકરી
