ન્યુઝ કંટીન્યૂઝ મુંબઈ, 1 એપ્રિલ 2021. ગુરૂવાર બોલિવૂડની સુપ્રસિધ્ધ અભિનેત્રી કિરણ ખેર ને કેન્સર થયું છે. કિરણ ખેર ચંદિગઢ લોકસભા ક્ષેત્રથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. તેઓ છેલ્લા અનેક વર્ષોથી બોલિવૂડમાં કામ કરી રહ્યા છે.જોકે ઘણા લાંબા સમયથી તેઓ જનતાથી દૂર રહ્યા છે જેને કારણે વિપક્ષ ભારે હંગામો મચાવ્યો છે. નાછૂટકે આજે ભાજપના એક નેતાએ… Continue reading આ ફિલ્મ સ્ટાર અને સાંસદને થયું કેન્સર. ચાલી રહ્યો છે ઈલાજ.
