News Continuous Bureau | Mumbai Bhupendra Patel Amreli: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીવાસીઓને રુપિયા ₹292 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રીના વરદ્હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત-નવીનીકરણના ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ અમરેલી ખાતે કુલ ₹42.48કરોડના ખર્ચે નવનિર્મિત બસપોર્ટનું લોકાર્પણ કર્યું હતું, સાથે જ અમરેલી જિલ્લાના રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-2024 વિજેતા શ્રી ચંદ્રેશકુમાર બોરીસાગરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, ‘સ્વચ્છતા… Continue reading Bhupendra Patel Amreli: CM ભૂપેન્દ્ર પટેલે અમરેલીવાસીઓને આપી વિકાસકાર્યોની ભેટ, અધધ આટલા કરોડના ખર્ચે નવનિર્મિત બસપોર્ટનું કર્યું લોકાર્પણ.
