News Continuous Bureau | Mumbai Express Train: પૂર્વોત્તર રેલવેના ( North Eastern Railway ) છપરા યાર્ડ રિમોડેલિંગ ( Chapra Yard Remodeling ) હેતુ નોન-ઈન્ટરલોકીંગ ( Non-interlocking ) કાર્યને કારણે, અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ( Ahmedabad-Darbhanga Sabarmati Express Train ) અને અમદાવાદ-દરભંગા સાપ્તાહિક વિશેષ ટ્રેનો ( Ahmedabad-Darbhanga weekly special trains ) રદ ( cancelled ) રહેશે. જેની વિગતો નીચે મુજબ… Continue reading Express Train: પૂર્વોત્તર રેલવેના છપરા યાર્ડ રિમોડલિંગના કામને કારણે, અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ દરભંગા સાપ્તાહિક વિશેષ ટ્રેનો રદ રહેશે.
