Tag: charge

  • Nita Ambani: નીતા અંબાણીના મેકઅપમેનનો દિવસનો પગાર કેટલો? જાણો અહીં.

    Nita Ambani: નીતા અંબાણીના મેકઅપમેનનો દિવસનો પગાર કેટલો? જાણો અહીં.

    News Continuous Bureau | Mumbai 

    Nita Ambani: બોલિવૂડમાં ઘણા મેકઅપ આર્ટિસ્ટ છે અને તેમની એક આગવી ઓળખ છે. ઇન્ડસ્ટ્રી માં એવા ઘણા આર્ટિસ્ટ છે જેમને સફળતા મળતી નથી. પરંતુ બોલિવૂડ માં એક એવા મેકઅપ આર્ટિસ્ટ છે જેની પાસે દરેક અભિનેત્રી પોતાનો મેકઅપ કરવાવા ઈચ્છે છે અને તે મેકઅપ આર્ટિસ્ટ બીજું કોઈ નથી પરંતુ મિકી કોન્ટ્રાક્ટર છે. મિકી કોન્ટ્રાકટર ને નીતા અંબાણી એ તેમના ખાનગી મેકઅપ આર્ટિસ્ટ તરીકે નિયુક્ત કર્યા છે. નીતા અંબાણી નો જે ગ્લેમરસ અને સુંદર અવતાર આપણે જોઈએ છે તે મિકી કોન્ટ્રાકટર ની દેન છે. 

    આ સમાચાર પણ વાંચો : Kapil Sharma Cafe Attack: કપિલ શર્માના કેનેડા સ્થિત રેસ્ટોરન્ટ પર ફાયરિંગ, ખાલિસ્તાની આતંકી એ આ કારણ થી કર્યો હુમલો

    મિકી કોન્ટ્રાકટર ની ફી 

    અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં અંબાણી પરિવાર ના લુક ની ખુબ ચર્ચા થઇ હતી. એમાં પણ ખાસ કરીને નીતા અંબાણી ના લુક ની જી હા નીતા અંબાણી ને દરેક પ્રંસગે એક નવો લુક આપનાર મિકી કોન્ટ્રાકટર હતા. હવે જેટલું મોટું નામ તેટલી જ મોટી ફી.મિકી અત્યારસુધી ઘણી મોટી હસ્તીઓ નો મેકઅપ કરી ચુક્યો છે. મિકી પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ લગભગ 7.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેનું નામ સૌથી વધુ પેઇડ મેકઅપ આર્ટિસ્ટ્સમાં સામેલ છે. 

    View this post on Instagram

    A post shared by Mickey Contractor (@mickeycontractor)

    મિકી કોન્ટ્રાકટર નો મેકઅપ બધા થી અલગ હોય છે. તેનો મોટા ભાગ નો મેકઅપ નો મેકઅપ લુક અથવા ન્યુડ મેકઅપની શ્રેણીમાં આવે છે. મિકી કોન્ટ્રાકટર અત્યારસુધી દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, કરીના કપૂર, માધુરી દીક્ષિત, ઐશ્વર્યા રાય બચ્ચન જેવી ઘણી અભિનેત્રીઓનો મેકઅપ કરી ચુક્યો છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Minimum Balance Charge: આ 5 સરકારી બેંકોનો મોટો નિર્ણય: હવે ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર બેંક નહીં કાપે તમારા રુપિયા!

    Minimum Balance Charge: આ 5 સરકારી બેંકોનો મોટો નિર્ણય: હવે ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર બેંક નહીં કાપે તમારા રુપિયા!

     News Continuous Bureau | Mumbai

    Minimum Balance Charge: ઘણા લોકો જે સમસ્યાનો સામનો કરે છે તે એ છે કે જો તેમના ખાતામાં પૈસા ન હોય, તો બેંક મિનિમમ બેલેન્સ ચાર્જ કાપી લે છે. પરંતુ હવે સેવિંગ એકાઉન્ટ ના ગ્રાહકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. SBI સહિત છ મોટી બેંકોએ તાજેતરમાં મિનિમમ મન્થલી બેલેન્સના રૂપમાં વસૂલવામાં આવતા ચાર્જને સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે. આનો અર્થ એ થયો કે હવે જો તમારું ખાતું ખાલી રહેશે તો પણ બેંક દ્વારા કોઈ ચાર્જ વસુલવામાં આવશે નહીં. ચાલો જાણીએ કે બેંકોએ હવે મિનિમમ બેલેન્સ ચાર્જ નાબૂદ કરી દીધો છે-

    1-બેંક ઓફ બરોડા

    બેંક ઓફ બરોડાએ 1 જુલાઈ, 2025 થી તમામ માનક બચત ખાતાઓ પર મિનિમમ બેલેન્સની આવશ્યકતાઓ પૂર્ણ ન કરવા માટેના ચાર્જ નાબૂદ કર્યા છે. જોકે, પ્રીમિયમ બચત ખાતા યોજનાઓ પર આ ચાર્જ નાબૂદ કરવામાં આવ્યા નથી. 

    2-ઇન્ડિયન બેંક

    ઇન્ડિયન બેંકે પણ મિનિમમ બેલેન્સ ચાર્જ સંપૂર્ણપણે નાબૂદ કરવાની જાહેરાત કરી છે. 7 જુલાઈ, ૨૦૨૫ થી તમામ પ્રકારના બચત ખાતાઓ પર સરેરાશ લઘુત્તમ બેલેન્સ ચાર્જ નાબૂદ કરવામાં આવ્યો છે.

    આ સમાચાર પણ વાંચો : Rajasthan Plane Crash: ભારતીય વાયુ સેનાનું ‘આ’ લડાકુ વિમાન થયું ક્રેશ, રાજસ્થાનના ચુરુમાં બની ઘટના; બંને પાઇલટના મોત..

    3-કેનેરા બેંક

    કેનેરા બેંકે આ વર્ષે મે મહિનામાં નિયમિત બચત ખાતા સહિત તમામ પ્રકારના બચત ખાતાઓ પર મિનિમમ બેલેન્સ ચાર્જ નાબૂદ કર્યો છે. આમાં પગાર અને NRI બચત ખાતાઓનો પણ સમાવેશ થાય છે.

    4-પીએનબી

    પંજાબ નેશનલ બેંકે પણ તમામ પ્રકારના બચત ખાતાઓ પર મિનિમમ બેલેન્સ ચાર્જ નાબૂદ કરીને તેના ગ્રાહકોને રાહત આપી છે.

    5-સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

    સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, જે 2020 થી મિનિમમ બેલેન્સ ચાર્જ કરતી હતી, તેણે પણ હવે તેને બંધ કરી દીધું છે. આનો અર્થ એ થયો કે હવે બચત ખાતા પર લઘુત્તમ બેલેન્સની શરતો પૂરી ન થાય તો પણ કોઈ ચાર્જ લાગશે નહીં.

  • Rajesh Kumar Agarwal : રાજેશ કુમાર અગ્રવાલે TRAIના જયપુર પ્રાદેશિક કાર્યાલયમાં સલાહકાર તરીકેનો સંભાળ્યો કાર્યભાર

    Rajesh Kumar Agarwal : રાજેશ કુમાર અગ્રવાલે TRAIના જયપુર પ્રાદેશિક કાર્યાલયમાં સલાહકાર તરીકેનો સંભાળ્યો કાર્યભાર

     News Continuous Bureau | Mumbai

    Rajesh Kumar Agarwal : જયપુર ખાતે TRAIનું પ્રાદેશિક કાર્યાલય ટેલિકોમ અને પ્રસારણ ક્ષેત્રોમાં નિયમનકારી જોગવાઈઓના અમલીકરણ માટે જવાબદાર છે. આ કાર્યાલય ત્રણ લાઇસન્સ સેવા ક્ષેત્રો (LSA) – રાજસ્થાન, ગુજરાત અને હરિયાણાને આવરી લે છે. કાર્યાલયની મુખ્ય જવાબદારીઓમાં ગ્રાહક સુરક્ષા કાર્ય અને ટેલિકોમ અને પ્રસારણ સેવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે.

    શ્રી રાજેશ કુમાર અગ્રવાલ 1993 બેચના ભારતીય ટેલિકોમ સેવા (ITS) અધિકારી છે. શ્રી અગ્રવાલને ટેલિકોમ ક્ષેત્રમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે જયપુર મેટ્રોમાં ડિરેક્ટર અને ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL), જયપુર ક્ષેત્રના પ્રિન્સિપાલ જનરલ મેનેજર (ટેલિકોમ ડિસ્ટ્રિક્ટ) તરીકે મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. તેમનો અનુભવ અને નેતૃત્વ પ્રાદેશિક કાર્યાલયની ગ્રાહક-કેન્દ્રિત નિયમનકારી પહેલોને વધુ મજબૂત બનાવશે.

    આ સમાચાર પણ વાંચો: Digital Payment Data : મે મહિનામાં UPI દ્વારા લોકોએ રેકોર્ડબ્રેક ડિજિટલ પેમેન્ટ કર્યુ, એપ્રિલ મહિના કરતા 4 ટકા વધુ; જાણો આંકડો..

    શ્રી અગ્રવાલના કાર્યભાર સંભાળવાના પ્રસંગે, શ્રી જે.પી. ગર્ગ (સંયુક્ત સલાહકાર), શ્રી રાકેશ પુરોહિત (નાયબ સલાહકાર) અને પ્રાદેશિક કાર્યાલય, જયપુરના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Nita Ambani: નીતા અંબાણીના મેકઅપમેનનો દિવસનો પગાર કેટલો? જાણો અહીં..

    Nita Ambani: નીતા અંબાણીના મેકઅપમેનનો દિવસનો પગાર કેટલો? જાણો અહીં..

    News Continuous Bureau | Mumbai 

    Nita Ambani: બોલિવૂડમાં ઘણા મેકઅપ આર્ટિસ્ટ છે અને તેમની એક આગવી ઓળખ છે. ઇન્ડસ્ટ્રી માં એવા ઘણા આર્ટિસ્ટ છે જેમને સફળતા મળતી નથી. પરંતુ બોલિવૂડ માં એક એવા મેકઅપ આર્ટિસ્ટ છે જેની પાસે દરેક અભિનેત્રી પોતાનો મેકઅપ કરવાવા ઈચ્છે છે અને તે મેકઅપ આર્ટિસ્ટ બીજું કોઈ નથી પરંતુ મિકી કોન્ટ્રાક્ટર છે. મિકી કોન્ટ્રાકટર ને નીતા અંબાણી એ તેમના ખાનગી મેકઅપ આર્ટિસ્ટ તરીકે નિયુક્ત કર્યા છે. નીતા અંબાણી નો જે ગ્લેમરસ અને સુંદર અવતાર આપણે જોઈએ છે તે મિકી કોન્ટ્રાકટર ની દેન છે. 

    આ સમાચાર પણ વાંચો :  Shreyas talpade and Alok nath: શ્રેયસ તલપડે અને આલોક નાથ વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર, જાણો શું છે સમગ્ર મામલો

    મિકી કોન્ટ્રાકટર ની ફી 

    અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં અંબાણી પરિવાર ના લુક ની ખુબ ચર્ચા થઇ હતી. એમાં પણ ખાસ કરીને નીતા અંબાણી ના લુક ની જી હા નીતા અંબાણી ને દરેક પ્રંસગે એક નવો લુક આપનાર મિકી કોન્ટ્રાકટર હતા. હવે જેટલું મોટું નામ તેટલી જ મોટી ફી.મિકી અત્યારસુધી ઘણી મોટી હસ્તીઓ નો મેકઅપ કરી ચુક્યો છે. મિકી પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ લગભગ 7.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેનું નામ સૌથી વધુ પેઇડ મેકઅપ આર્ટિસ્ટ્સમાં સામેલ છે.

    View this post on Instagram

    A post shared by Mickey Contractor (@mickeycontractor)

    મિકી કોન્ટ્રાકટર નો મેકઅપ બધા થી અલગ હોય છે. તેનો મોટા ભાગ નો મેકઅપ નો મેકઅપ લુક અથવા ન્યુડ મેકઅપની શ્રેણીમાં આવે છે. મિકી કોન્ટ્રાકટર અત્યારસુધી દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, કરીના કપૂર, માધુરી દીક્ષિત, ઐશ્વર્યા રાય બચ્ચન જેવી ઘણી અભિનેત્રીઓનો મેકઅપ કરી ચુક્યો છે

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Nita Ambani: નીતા અંબાણીના મેકઅપમેનનો દિવસનો પગાર કેટલો? જાણો અહીં..

    Nita Ambani: નીતા અંબાણીના મેકઅપમેનનો દિવસનો પગાર કેટલો? જાણો અહીં..

    News Continuous Bureau | Mumbai 

     Nita Ambani: બોલિવૂડમાં ઘણા મેકઅપ આર્ટિસ્ટ છે અને તેમની એક આગવી ઓળખ છે. ઇન્ડસ્ટ્રી માં એવા ઘણા આર્ટિસ્ટ છે જેમને સફળતા મળતી નથી. પરંતુ બોલિવૂડ માં એક એવા મેકઅપ આર્ટિસ્ટ છે જેની પાસે દરેક અભિનેત્રી પોતાનો મેકઅપ કરવાવા ઈચ્છે છે અને તે મેકઅપ આર્ટિસ્ટ બીજું કોઈ નથી પરંતુ મિકી કોન્ટ્રાક્ટર છે. મિકી કોન્ટ્રાકટર ને નીતા અંબાણી એ તેમના ખાનગી મેકઅપ આર્ટિસ્ટ તરીકે નિયુક્ત કર્યા છે. નીતા અંબાણી નો જે ગ્લેમરસ અને સુંદર અવતાર આપણે જોઈએ છે તે મિકી કોન્ટ્રાકટર ની દેન છે. 

    આ સમાચાર પણ વાંચો : salman khan: સલમાન ખાન ના ઘરે થયેલા ગોળીબાર બાદ કંઈક આવી હતી અભિનેતા ની હાલત, ખાન પરિવાર ના નજીક ના મિત્ર એ આપી માહિતી

    મિકી કોન્ટ્રાકટર ની ફી 

    અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં અંબાણી પરિવાર ના લુક ની ખુબ ચર્ચા થઇ હતી. એમાં પણ ખાસ કરીને નીતા અંબાણી ના લુક ની જી હા નીતા અંબાણી ને દરેક પ્રંસગે એક નવો લુક આપનાર મિકી કોન્ટ્રાકટર હતા. હવે જેટલું મોટું નામ તેટલી જ મોટી ફી.મિકી અત્યારસુધી ઘણી મોટી હસ્તીઓ નો મેકઅપ કરી ચુક્યો છે. મિકી પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ લગભગ 7.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેનું નામ સૌથી વધુ પેઇડ મેકઅપ આર્ટિસ્ટ્સમાં સામેલ છે. 

    View this post on Instagram

    A post shared by Mickey Contractor (@mickeycontractor)

    મિકી કોન્ટ્રાકટર નો મેકઅપ બધા થી અલગ હોય છે. તેનો મોટા ભાગ નો મેકઅપ નો મેકઅપ લુક અથવા ન્યુડ મેકઅપની શ્રેણીમાં આવે છે. મિકી કોન્ટ્રાકટર અત્યારસુધી દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, કરીના કપૂર, માધુરી દીક્ષિત, ઐશ્વર્યા રાય બચ્ચન જેવી ઘણી અભિનેત્રીઓનો મેકઅપ કરી ચુક્યો છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Uber Viral Bill: જો જો ચોંકી ન જતા..  નોઈડાના એક વ્યક્તિએ 62 રૂપિયામાં બુક કરાવી રાઈડ, આવ્યું કરોડોનું બિલ. જુઓ વિડીયો

    Uber Viral Bill: જો જો ચોંકી ન જતા.. નોઈડાના એક વ્યક્તિએ 62 રૂપિયામાં બુક કરાવી રાઈડ, આવ્યું કરોડોનું બિલ. જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai 

     Uber Viral Bill:મોટાભાગના લોકો ક્યાંક ફરવા માટે ઓલા-ઉબેરનો ઉપયોગ કરીને તેમની રાઇડ બુક કરાવે છે. આજના ડીજીટલ યુગમાં લોકો સરળતાથી ઓનલાઈન ટેક્સી બુક કરાવી શકે છે અને યુઝર્સને અડધી રાતે પણ શ્રેષ્ઠ સુવિધાઓ મળે છે, પરંતુ વિચારો કે જો તમારી ઉબેર રાઈડ રૂ. 62 થી રૂ. 7.66 કરોડ થઈ જાય તો તમારું શું થશે? આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે પરંતુ નોઈડાના એક વ્યક્તિ સાથે કંઈક આવું જ થયું, તેણે ઉબેરથી 62 રૂપિયામાં ઓટો રાઈડ બુક કરાવી હતી અને તેનું બિલ 7.66 કરોડ રૂપિયા આવ્યું હતું.

    7,66,83,762 કરોડનું બિલ આવ્યું

    મીડિયા રિપોર્ટ મુજબ  દિલ્હીના એક યુવકે ગત શુક્રવારે ઉબેર ઇન્ડિયાથી ઓટો રાઇડ બુક કરાવી હતી. તેનું ભાડું લગભગ 62 રૂપિયા હતું. રાઈડ પછી, જ્યારે યુવક તેના લોકેશન પર પહોંચ્યો અને મોબાઈલ એપ પર તપાસ કરી તો તેણે આ નાની રાઈડ માટે 7,66,83,762 કરોડ રૂપિયાનું બિલ આવ્યું. આ સમય સુધી ડ્રાઈવરે રાઈડ કેન્સલ કરી ન હતી. આ ઘટના યુવકના મિત્રએ એક્સ પર શેર કરી હતી અને એક વીડિયો ક્લિપમાં બંને બિલ પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

    સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ

    યુવકના મિત્ર એ પોતાની પોસ્ટમાં કટાક્ષ કરતાં લખ્યું કે, ‘વહેલી સવારે ઉબેર ઈન્ડિયાએ દીપક ટેંગુરિયાને એટલા અમીર બનાવી દીધા કે તે ઉબેર ફ્રેન્ચાઈઝી લેવાનું વિચારી રહ્યો છે. વીડિયોમાં આશિષ કહેતો જોવા મળે છે, ‘ભાઈ, મંગળથી આવો છો કે’ દીપક કહે છે કે મેં આટલા શૂન્યની ગણતરી પણ ન કરી હોય.

    આ સમાચાર પણ વાંચો : Zomato Delivery Boy : સપના અને મજબૂરી… ટ્રાફિક જામમાં UPSCની તૈયારી કરતો ઝોમેટો ડિલીવરી બોય; જુઓ વિડિયો.

    વેઇટિંગ ચાર્જ લાદવામાં આવ્યો અને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું

    ઉબેર ઈન્ડિયા દ્વારા દીપકને મોકલવામાં આવેલા રૂ. 7,66,83,762ના બિલમાં રાહ જોવાનો સમય અને અન્ય વિગતોનો પણ સમાવેશ થાય છે. બિલમાં ટ્રિપનું ભાડું 1,67,74,647 રૂપિયા વસૂલવામાં આવ્યું છે, જ્યારે વેઇટિંગ ટાઈમ એટલે કે રાહ જોવાનો સમય 5,99,09,189 રૂપિયા વસૂલવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે કંપનીએ ગ્રાહકને 75 રૂપિયાનું પ્રમોશનલ ડિસ્કાઉન્ટ આપીને ઉદારતા દર્શાવી છે.

    તમને જણાવી દઈએ કે પોસ્ટ વાઈરલ થતા જ ઉબેર ઈન્ડિયા કસ્ટમર સપોર્ટના ઓફિશિયલ X પેજએ તરત જ માફી માંગી અને દાવો કર્યો કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. જેના કારણે કંપનીએ પાછળથી ખુલાસો પણ કર્યો છે.

  • Anant and Radhika pre wedding: શું અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં પરફોર્મ કરવા માટે શાહરુખ, સલમાન અને આમિરે વસૂલી છે મોટી રકમ? જાણો શું છે આ સમાચાર પાછળ ની હકીકત

    Anant and Radhika pre wedding: શું અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં પરફોર્મ કરવા માટે શાહરુખ, સલમાન અને આમિરે વસૂલી છે મોટી રકમ? જાણો શું છે આ સમાચાર પાછળ ની હકીકત

    News Continuous Bureau | Mumbai 

    Anant and Radhika pre wedding: અનંત અંબાણી ને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંક્શન માં બોલિવૂડ હતી લઇને વિદેશી હસ્તીઓ એ હાજરી આપી હતી. આ ત્રણ દિવસીય કાર્યક્રમ માં ઘણા સેલેબ્સ એ પરફોર્મ પણ કર્યું હતું. જેમાં હોલિવુડ સ્ટાર્સ અને બોલિવૂડ સ્ટાર્સ સામેલ હતા. એવા સમાચાર હતા કે, શાહરુખ ખાન, સલમાન ખાન ને આમિર ખાને આ ફંક્શન માં પરફોર્મ કરવા માટે અંબાણી પાસે થી મોટી ફી લીધી છે. હવે આ સમાચાર પર એક મોટું અપડેટ સામે આવ્યું છે. જેને જાણી ને તમને પણ નવાઈ  લાગશે.

    આ સમાચાર પણ વાંચો : Aamir khan: નવા પ્રોજેક્ટ માટે આમિર ખાને અપનાવ્યા વિવિધ રૂપ, દર્શીલ સફારી એ શેર કરી તસવીરો

    શાહરુખ, સલમાન અને આમિર ની ફી 

    સોશિયલ મીડિયા શાહરુખ, સલમાન અને આમિર ખાને અંબાણી ના ફંક્શન માં પરફોર્મ કરવા માટે મોટી ફી લીધી છે તેવા સમાચાર વહેતા થયા હતા. જો કે આ સમાચાર સાવ ખોટા છે. હકીકત કઈ બીજી જ છે. મીડિયા રિપોર્ટ મુજબ ત્રણેય ખાને સ્ટેજ પર પરફોર્મ કરવા માટે એક પણ પૈસો લીધો નથી. આ સિવાય રામ ચરણે પણ કોઈ ફી લીધી નથી. મોટી ફી વસુલવાની આ વાત પાયાવિહોણી છે. આ ફંક્શન માં ખાલી ઈન્ટરનેશનલ સ્ટાર્સે પૈસા લીધા છે. 

    View this post on Instagram

    A post shared by Instant Bollywood (@instantbollywood)

    તમને જણાવી દઈએ કે શાહરૂખ, આમિર અને સલમાન સંગીત સેરેમનીમાં નાટુ નાટુ પર સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતું. ત્યારબાદ નીતા અંબાણી ના કહેવા પર સ્ટેજ પર રામ ચરણ ને પણ બોલાવવામાં આવ્યો હતો  

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • PM Modi : અમેરિકામાં પન્નુની હત્યાના કાવતરા પર PM મોદીએ તોડ્યું મૌન, કહ્યું- પુરાવા મળશે તો..

    PM Modi : અમેરિકામાં પન્નુની હત્યાના કાવતરા પર PM મોદીએ તોડ્યું મૌન, કહ્યું- પુરાવા મળશે તો..

    News Continuous Bureau | Mumbai 

    PM Modi  : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (20 ડિસેમ્બર) અમેરિકામાં ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રના આરોપો પર પહેલી વખત પ્રતિક્રિયા આપી છે. મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે, જો કોઈ અમને કોઈ માહિતી આપશે તો અમે ચોક્કસપણે તેની તપાસ કરીશું. વાતચીત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ આ સંદર્ભમાં રજૂ કરેલા કોઈપણ પુરાવાની તપાસ કરવાની વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે અલગ-અલગ ઘટનાઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેના મજબૂત સંબંધોને વિક્ષેપિત કરશે નહીં.

    ‘અમે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમર્પિત છીએ’

    ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે, જો કોઈ અમને માહિતી આપશે તો અમે ચોક્કસ તેની તપાસ કરીશું. ભલે આપણા નાગરિકો સકારાત્મક કે નકારાત્મક કાર્યોમાં સામેલ હોય, અમે આ બાબતની તપાસ કરવા તૈયાર છીએ. અમે ગમે ત્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમર્પિત છીએ.

    ‘ભારત અને અમેરિકા વચ્ચે પરિપક્વ અને સ્થિર ભાગીદારી’

    મોદીએ ઈન્ટરવ્યુમાં વધુમાં કહ્યું, અમેરિકા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધોનો આધાર દ્વિપક્ષીય સમર્થન છે, જે પરિપક્વ અને સ્થિર ભાગીદારીનું સ્પષ્ટ સૂચક છે. સુરક્ષા અને આતંકવાદ વિરોધી સહયોગ અમારી ભાગીદારીનો મુખ્ય ઘટક રહ્યો છે. મને નથી લાગતું કે કેટલીક ઘટનાઓને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સાથે જોડવી યોગ્ય છે. મોદીએ વધુમાં કહ્યું, આપણે એ હકીકત સ્વીકારવાની જરૂર છે કે આપણે બહુપક્ષીયતાના યુગમાં જીવી રહ્યા છીએ. તેમજ એકબીજા પર પરસ્પર નિર્ભર છીએ. આ વાસ્તવિકતા આપણને એ સ્વીકારવા મજબૂર કરે છે કે તમામ બાબતો પર સંપૂર્ણ સમજૂતી એ કોઈપણ દેશો વચ્ચે સહકાર માટેની પૂર્વ શરત હોઈ શકે નહીં.

    આ સમાચાર પણ વાંચો : 

    શું છે સમગ્ર મામલો

    ઉલ્લેખનીય છે કે, આ આખો મામલો એક બ્રિટિશ અખબારના એક અહેવાલથી શરૂ થયો હતો, જેમાં ગયા મહિને કહેવામાં આવ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યા માટે અમેરિકામાં કાવતરું ઘડવામાં આવ્યું હતું, પરંતુ અમેરિકાએ આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. તે જ સમયે, પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હોવાના આરોપી આરોપીઓ વિરુદ્ધ ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સીલબંધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યું છે કે શું નિજ્જરની હત્યાની તપાસ પૂર્ણ થયા બાદ આ સીલબંધ કેસને ખોલવો જોઈએ અથવા તેને હવે ખોલવો જોઈએ.  અહેવાલ મુજબ અમેરિકાએ આ સમગ્ર મામલે ભારત ને રાજદ્વારી ચેતવણી પણ આપી હતી.

  • નાણાં મંત્રાલયે નિયમોમાં કર્યો ફેરફાર, ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડથી આટલા લાખ સુધીના ખર્ચ પર નહીં લાગે TCS, અહીં જાણો નવા નિયમ વિશે

    નાણાં મંત્રાલયે નિયમોમાં કર્યો ફેરફાર, ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડથી આટલા લાખ સુધીના ખર્ચ પર નહીં લાગે TCS, અહીં જાણો નવા નિયમ વિશે

      News Continuous Bureau | Mumbai

    ઘણી ટીકાઓ પછી, નાણા મંત્રાલયે LRS યોજના હેઠળ ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી વિદેશમાં ખર્ચ કરવા પર સ્પષ્ટતા આપી છે. નાણા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ દરમિયાન 7 લાખ રૂપિયા સુધીના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં ખર્ચ કરવા પર કોઈ ટેક્સ નહીં લાગે.

    નાણા મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું છે કે 700,000 રૂપિયા સુધીની ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટને લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS)ની બહાર રાખવામાં આવશે અને 1 જુલાઈથી TCS પર શુલ્ક લેવામાં આવશે નહીં. થોડા દિવસો પહેલા, આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ દ્વારા થતા ખર્ચને લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત ખર્ચ પર 20 ટકા TDS લાદવામાં આવ્યો હતો.

    વિદેશમાં અભ્યાસ અને સારવાર પર કર મુક્તિ

    મંત્રાલયનું આ પગલું મહત્ત્વપૂર્ણ છે કારણ કે કેન્દ્રીય બજેટે 1 જુલાઈથી LRS હેઠળ વિદેશી વિનિમયની ખરીદી પર ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS) માટેની રૂ. 700,000 મર્યાદા દૂર કરી હતી, જ્યારે ટેક્સ દર 5 ટકાથી વધારીને 20 ટકા કર્યો હતો. શિક્ષણ, તબીબી ટકાવારી કરવામાં આવી છે.

    ફેરફારો અલગથી જારી કરવામાં આવશે

    નાણા મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી વિદેશમાં થતા ખર્ચ અંગે ફેલાયેલી અસ્પષ્ટતાને કારણે આવું કરવામાં આવ્યું છે. આને LRSમાંથી બાકાત રાખવામાં આવ્યું છે, તેથી TCS નથી. મંત્રાલયે કહ્યું કે નિયમોમાં જરૂરી ફેરફારો (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ, કરન્ટ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન રૂલ્સ, 2000) અલગથી જારી કરવામાં આવશે.

    હવે શું નિયમ છે

    હાલમાં, વ્યક્તિઓ દ્વારા વિદેશી ચલણમાં માલ અને સેવાઓની ઓનલાઈન ખરીદી પર રૂ. 700,000ની મર્યાદા કરતાં 5 ટકા TCS કપાત આવે છે. જો આ ચુકવણી ભારતીય રૂપિયામાં કરવામાં આવે છે, તો તેના પર કોઈ TCS ચાર્જ લેવામાં આવશે નહીં. તે કોઈપણ રીતે TCS જવાબદારીની બહાર હતું અને 1લી જુલાઈ પછી પણ TCS હેઠળ આવશે નહીં.

    નિર્ણયનું સ્વાગત છે

    નિષ્ણાતોએ 1 જુલાઈ પછી વિદેશી હૂંડિયામણની ખરીદી પર TCS માટે રૂ. 700,000 મર્યાદા જાળવી રાખવાના નિર્ણયને આવકાર્યો હતો. એક્સટર્સ અનુસાર, આનાથી નાની આંતરરાષ્ટ્રીય ચુકવણીઓ પણ TCS ને આધીન હોઈ શકે છે અને કરદાતાઓને ગંભીર અસર થઈ શકે છે. હવે આવું નહીં થાય.

  • મોટા સમાચાર! કેન્દ્ર સરકાર UPI પેમેન્ટ પર વસૂલી શકે છે આટલો ચાર્જ, જાણો સંપૂર્ણ વિગતો

    મોટા સમાચાર! કેન્દ્ર સરકાર UPI પેમેન્ટ પર વસૂલી શકે છે આટલો ચાર્જ, જાણો સંપૂર્ણ વિગતો

    News Continuous Bureau | Mumbai

    UPI પેમેન્ટ સિસ્ટમ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભંડોળ પૂરું પાડવા અને તેની નાણાકીય ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે સરકાર આવા વ્યવહારો પર 0.3% ની સમાન ડિજિટલ ચુકવણી સુવિધા ફી વસૂલવાનું વિચારી શકે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)-બોમ્બેએ એક અભ્યાસમાં આ સૂચન કર્યું છે.

    ‘PPI આધારિત UPI પેમેન્ટ્સ માટેના ચાર્જીસ – ધ ડિસેપ્શન’ શીર્ષકવાળા અભ્યાસમાં જણાવાયું છે કે 0.3% સુવિધા ફીમાંથી 2023-24માં આશરે રૂ. 5,000 કરોડ એકત્ર કરી શકાય છે.

    દુકાનદારોને મળેલા પેમેન્ટ પર કોઈ ચાર્જ ન લેવો જોઈએ
    વેપારીઓ દ્વારા પ્રાપ્ત થતી ચૂકવણીઓ પર શુલ્ક વસૂલવો જોઈએ નહીં, ભલે તેઓ સીધા UPI દ્વારા આવે, એક અભ્યાસ કહે છે કે જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના મોબાઈલ વોલેટ અથવા પ્રીપેડ ઈ-વોલેટ દ્વારા ચૂકવણી પર ઈન્ટરચેન્જ ફી લાદવાના નિર્ણયની અસરનું વિશ્લેષણ કરે છે.

    આ સમાચાર પણ વાંચો: ના હોય, આ મોટા મુસ્લિમ દેશ પાસે ભારતના અધધ 700 કરોડ રૂપિયાના લેણા, કહ્યું- ‘પહેલા પૈસા આપો પછી ચોખા આપીશું’

    NPCI એ 1 એપ્રિલ, 2023 થી દુકાનદારોને UPI દ્વારા ચૂકવણી કરવા માટે ચૂકવણીની રકમના 1.1% ની ‘ઇન્ટરચાર્જ’ ફીની જોગવાઈ શરૂ કરી છે. આ પ્રીપેડ વોલેટ આધારિત UPI વ્યવહારો માટે લાગુ થશે.

    પ્રવર્તમાન કાયદા હેઠળ, UPI ઓપરેટ કરતી કોઈપણ બેંક અથવા કોઈપણ પ્રદાતા UPI દ્વારા ચુકવણી કરતી અથવા પ્રાપ્ત કરનાર કોઈપણ વ્યક્તિ પાસેથી પ્રત્યક્ષ કે આડકતરી રીતે ચાર્જ લઈ શકતી નથી. જો કે, ઘણા પ્રસંગોએ, બેંકો અને સિસ્ટમ પ્રદાતાઓએ UPI કાયદાનું પોતાની રીતે અર્થઘટન કરવાનો પ્રયાસ કર્યો છે.

    નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, અર્થતંત્ર ભારે ઔપચારિક બની ગયું છે કારણ કે EPFO ​​સદસ્યતા 2022 માં UPI મારફત રૂ. 126 લાખ કરોડની કિંમતની 27 કરોડ અને 7,400 કરોડની ડિજિટલ ચુકવણીઓ બમણી થઈ ગઈ છે.

    અહેવાલ મુજબ, સરકાર અને આરબીઆઈ ચલણના પ્રિન્ટિંગ અને સંચાલન પર નોંધપાત્ર ખર્ચ ઉઠાવી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, તેઓએ સરેરાશ રૂ. 5,400 કરોડ એકલા ચલણ પ્રિન્ટિંગ પર ખર્ચ્યા છે અને તેનાથી પણ વધુ કરન્સી મેનેજમેન્ટ પર ખર્ચ્યા છે.

    UPI માટેનો ખર્ચ ઘણો ઓછો હોઈ શકે છે અને ચલણ પરનો ખર્ચ પણ ઘટાડી શકે છે. UPI ઇકોસિસ્ટમને આગળ વધારવા માટે રોકડ-ખર્ચના બોજમાં ઘટાડો આંશિક રીતે ચેનલાઇઝ્ડ હોવો જોઈએ.