News Continuous Bureau | Mumbai છેલ્લા ૨૦ મહિના દરમિયાન અંદાજે ૪૦,૦૦૦થી વધુ મુસાફરોએ આ હવાઈ સેવાનો લાભ મેળવ્યો છે. વેન્ચુરા એરકનેક્ટના બે ચાર્ટડ પ્લેનમાં વધુ એક પ્લેનને ઉમેરો થયોઃ પાંચ શહેરોને જોડતી હવાઈ સેવામાં વધુ એક વિમાનનો ઉમેરો થવાથી હવાઈ સેવા સુદ્ઢ બનશેઃ Surat : સુરત એરપોર્ટ ખાતેથી ગૃહરાજ્ય રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તથા સાંસદશ્રી સી.આર.પાટીલના હસ્તે સુરતની વેન્ચુરા એરકનેક્ટના… Continue reading Surat : સુરતમાં વેન્ચુરા એરકનેક્ટના વધુ એક ચાર્ટર્ડ પ્લેનનો પ્રારંભ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી.આર.પાટીલે આપી લીલી ઝંડી
