News Continuous Bureau | Mumbai WhatsApp update: મેસેજિંગ એપ વોટ્સએપ અવાર નવાર નવા ફીચર્સ ( New feature ) લાવે છે. જે પ્રથમ બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ કરવામાં આવે છે અને પછી સામાન્ય લોકો માટે રોલઆઉટ કરવામાં આવે છે. દરમિયાન, હવે વોટ્સએપ પર નવી કલર આધારિત થીમ દેખાવા જઈ રહી છે, જે iPhone યુઝર્સ માટે છે. જો કોઈને આ ફેરફાર પસંદ… Continue reading WhatsApp update:વાદળી, સફેદ, ગુલાબી કે વાયોલેટ… તમે તમારા વોટ્સએપનો ઉપયોગ કયા રંગમાં કરશો? ટૂંક સમયમાં આવી રહ્યું છે આ શાનદાર ફીચર..
