News Continuous Bureau | Mumbai BIS New Rule: ભારતીય માનક બ્યુરો (BIS) એ 9 કેરેટ સોનાને ફરજિયાત હોલમાર્કિંગની શ્રેણીમાં સામેલ કર્યું છે, જે નિયમ આ જુલાઈથી અમલમાં આવી ગયો છે. આ નિર્ણયથી ગ્રાહકોને 9 કેરેટ સોનાના દાગીનાની શુદ્ધતાની સંપૂર્ણ ખાતરી મળશે અને ઊંચા સોનાના ભાવ વચ્ચે સસ્તા દાગીના ખરીદવા સરળ બનશે. BIS New Rule : 9 કેરેટ સોના પર… Continue reading BIS New Rule:સોનાની શુદ્ધતાની ગેરંટી, હવે આટલા કેરેટ સોના પર પણ હોલમાર્કિંગ અનિવાર્ય, ખરીદી બનશે વધુ પારદર્શક
