News Continuous Bureau | Mumbai બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં કેટરિના એક પોસ્ટને કારણે હેડલાઇન્સમાં આવી છે. તેણે તેના ચાહકો સાથે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેના જીવન સાથે જોડાયેલા ઘણા ચોંકાવનારા રહસ્યો જાહેર કરતી જોવા મળી રહી છે. તેણીએ ‘બાથરૂમમાં રડવા’થી લઈને વિકી કૌશલ સુધી કંઈક કરવાની… Continue reading બાથરૂમમાં છુપાઈને રડી હતી કેટરિના કૈફ, વિકી કૌશલ ને જાણ કર્યા વિના કર્યું ‘ખોટું કામ’
