News Continuous Bureau | Mumbai Organic Farming: અમદાવાદ ( Ahmedabad ) જિલ્લાના સાણંદ તાલુકાના ખીચા ગામના ખેડૂત શ્રી કાશીરામભાઈ વાઘેલા પ્રાકૃતિક ખેતીના પ્રહરી બન્યા છે. વર્ષ ૨૦૧૩થી પ્રાકૃતિક ખેતી કરતા શ્રી કાશીરામભાઈએ ડાંગરમાં રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન અને બમણો નફો મેળવવામાં સફળતા હાંસલ કરી છે. કાશીરામભાઈના ( Kashirambhai Vaghela ) જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૨ સુધી તેઓ… Continue reading Organic Farming: ૨૦૧૩થી પ્રાકૃતિક ખેતી શરૂ કરનાર ખેડૂત શ્રી કાશીરામભાઈ વાઘેલાએ રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન અને બમણો નફો મેળવ્યો
