News Continuous Bureau | Mumbai Mumbai: મુંબઈમાં દેવનાર ડંમ્પિંગ ગ્રાઉન્ડ ( deonar dumping ground ) બંધ કરી તેની જગ્યાએ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ શરુ કરવામાં વિલંબ માટે પાલિકાએ ટીકાઓનો સામનો કર્યા પછી, એક અહેવાલ મુજબ BMC હવે ઓક્ટોબર 2025 સુધીમાં વેસ્ટ-ટુ-એનર્જી ( Waste to Energy Plant ) પ્લાન્ટ શરૂ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. વેસ્ટ-ટુ-એનર્જી પ્રોજેક્ટમાં વિલંબને કારણે દેવનાર… Continue reading Mumbai: મુંબઈમાં બીએમસીએ દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ કર્યું, તે જગ્યાએ આ મોટો પ્લાન્ટ બનાવશેઃ અહેવાલ..
