ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ. 9 ડિસેમ્બર 2021 ગુરુવાર. પાટણમાં રહેતા શંકરભાઈ પાસેથી બાદરગંજના કલ્પેશભાઇ પ્રજાપતિએ રોજિંદા ક્રમમાં રૂ. ૨૧ લાખની રકમ છુટક છુટક ઉછીની લીધી હતી. જે રકમ ફરીયાદી શંકરભાઇએ પરત માંગતા કલ્પેશભાઇએ રૂ. દોઢ લાખને રૂ. ૫૦ હજારનાં બે ચેક ૨૦૧૮માં આપ્યા હતા. જે ચેક ફરીયાદીએ ૧૬-૮-૨૦૧૮નાં રોજ ભરતાં તે પુરતા બેલેન્સનાં અભાવે પાછા… Continue reading હવે ચેક બાઉન્સ થયો તો ખેર નથી, ચેક બાઉન્સ કેસમાં આરોપીને ૧ વર્ષની સજા અને આટલા લાખનું વળતર ચૂકવવાનો આદેશ; જાણો વિગતે
