News Continuous Bureau | Mumbai શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ થતાની સાથે જ ફેમસ થઈ ગઈ છે. દર વખતની જેમ આ વખતે પણ શાહરુખ ખાન ના ઘર મન્નતની બહાર ચાહકોની ભીડ જામી હતી. ચાહકો શાહરૂખ ખાનને બાલ્કનીમાં આવવાની રાહ જોતા જોવા મળ્યા હતા અને આ ચાહકોમાં ‘બિગ બોસ 16’ ફેમ અબ્દુ રોજિક પણ જોવા મળ્યો હતો. અબ્દુ… Continue reading ‘પઠાણ’ ને મળવા મન્નત ગયો ‘છોટે ભાઈજાન’, અબ્દુ રોજિક ની સામે ચાહકો કિંગ ખાન ને ભૂલી ગયા
