News Continuous Bureau | Mumbai પોતાના શ્રેષ્ઠ અભિનય(Best acting) અને સુંદરતાથી લાખો દિલો પર રાજ કરનાર બોલિવૂડ અભિનેત્રી(Bollywood actress) યામી ગૌતમને(Yami Gautam) લોકો પસંદ કરે છે. લોકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ સુંદર અભિનેત્રી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે. યામી ગૌતમે પોતે આ દર્દ પોતાના ફેન્સ સાથે શેર કર્યું… Continue reading આ અભિનેત્રીને થઈ લાઈલાજ બીમારી-લાખોની દવાઓ અને સારવાર બાદ પણ તે ઠીક નથી થઈ રહી
