ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 30 ઑગસ્ટ, 2021 સોમવાર મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે આ વખતે વાયરસથી પ્રભાવિત બાળકોના વધુ કેસ આવી રહ્યા છે. ચેમ્બુર વિસ્તારમાં આવેલા માનખુર્દ ચિલ્ડ્રન હોમના 18 બાળકો કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. તેમની ઉંમર 9 થી 17 વર્ષ છે. ચિલ્ડ્રન હોમના… Continue reading મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ, ચિલ્ડ્રન હોમના આટલા બાળકો મળ્યા કોરોના સંક્રમિત; જાણો વિગતે
