News Continuous Bureau | Mumbai Gujarat under 11 athletics meet ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ‘અંડર-૧૧ એથ્લેટિક્સ મીટ સીઝન ૪.૦’નું આયોજન* રાજ્યના ૧,૦૫૬ વિજેતા બાળકો માટે કુલ રૂ. ૨૨ લાખના ઇનામ અને DLSSમાં સીધા પ્રવેશની સુવર્ણ તક* સુરત ખાતે તા. ૯ થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાશે ‘મિની ખેલ મહાકુંભ’* રાજ્યના ૪,૫૦૦થી વધુ બાળ ખેલાડીઓએ કરાવી નોંધણી* આજના ડિજિટલ યુગમાં… Continue reading Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
