News Continuous Bureau | Mumbai Trade War India : વૈશ્વિક નાણાકીય સેવા કંપની જેપી મોર્ગને એક મહત્ત્વપૂર્ણ વિશ્લેષણમાં દાવો કર્યો છે કે જો ભવિષ્યમાં ‘ટ્રેડ વોર’ની સ્થિતિ વધુ ઊંડી બનશે, તો ભારત દુનિયા માટે ‘સેફ હેવન’ એટલે કે સુરક્ષિત આશ્રયસ્થાન સાબિત થશે. કંપનીનું માનવું છે કે આવા સંજોગોમાં ભારત માત્ર આર્થિક રીતે મજબૂત જ નહીં રહે, પરંતુ ચીન અને… Continue reading Trade War India :વૈશ્વિક ‘ટ્રેડ વોર’માં ભારત બનશે ‘સેફ હેવન’, ચીન-અમેરિકાને પણ છોડશે પાછળ; આ ફર્મનો મોટો દાવો!
