News Continuous Bureau | Mumbai Emmanuel Macron નવી દિલ્હીમાં આયોજિત AI ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેવા પહોંચેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત અને ફ્રાન્સની વધતી મિત્રતા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. મેક્રોને કહ્યું કે, ભારત અને ફ્રાન્સ બંને દેશો અને સમગ્ર યુરોપનો એક જ ઉદ્દેશ્ય છે કે આપણે AI મોડલ માટે સંપૂર્ણપણે અમેરિકા કે ચીન પર નિર્ભર રહેવું… Continue reading Emmanuel Macron: ‘AI માટે અમેરિકા કે ચીનનો સહારો કેમ?’: દિલ્હીથી રાષ્ટ્રપતિ મેક્રોને ભારત સાથે મળીને દુનિયાને આપ્યો પાવરફુલ મેસેજ.
