News Continuous Bureau | Mumbai Chocolate Modak: આગામી 7 સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. 10 દિવસ સુધી ચાલનારા આ તહેવારને લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. કેટલાક લોકો બાપ્પાને ઘરે પણ લાવે છે અને પ્રસાદ માટે વિવિધ વસ્તુઓ તૈયાર કરે છે. તમામ ભોગની વસ્તુઓમાં બાપ્પાને મોદક ખૂબ જ ગમે છે. તમે ઘરે પણ વિવિધ પ્રકારના મોદક… Continue reading Chocolate Modak: ગણેશ ચતુર્થીન બીજા દિવસે બાપ્પાને પ્રસાદમાં ધરાવો ચોકલેટ મોદક, નોંધી લો રેસિપી
