News Continuous Bureau | Mumbai રિતિક રોશન ( hrithik roshan ) તેની ગર્લફ્રેન્ડ ( girlfriend saba azad ) અને પુત્રો ( sons ) સાથે ( christmas holidays ) ક્રિસમસ વેકેશન ( went abroad ) પર છે. મંગળવારે તે પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન રિતિક રોશન સ્માર્ટ કેઝ્યુઅલમાં હતો. આ દરમિયાન હૃતિક એરપોર્ટ… Continue reading ગર્લફ્રેન્ડ સબા આઝાદ અને પુત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરવા વેકેશન પર નીકળ્યો હૃતિક રોશન, એરપોર્ટ પર આવા લુક માં આવ્યો નજર
