News Continuous Bureau | Mumbai Christmas 2023: સમગ્ર દેશ અને દુનિયામાં નાતાલ પર્વનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજધાનીમાં દિલ્હી , મુંબઈમાં પણ ભગવાન ઇસુના જન્મની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નાતાલના તહેવારની તૈયારીઓ એક સપ્તાહ અગાઉથી શરૂ થઈ ગઈ હતી. મુંબઈના ( Mumbai ) પ્રખ્યાત કાર્ટર રોડને ( Carter Road ) સુશોભિત કરવામાં આવ્યો છે કારણ કે લોકો… Continue reading Christmas 2023: નવા વર્ષને આવકારવા માટે થઇ ખાસ સજાવટ.. રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યો મુંબઈના બાંદ્રાનો કાર્ટર રોડ.. જુઓ વિડીયો
