News Continuous Bureau | Mumbai Flight Ticket Row: હવાઈ મુસાફરી કરનારા મુસાફરો માટે છેલ્લા બે દિવસથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા હતા, પરંતુ હવે સરકારની દરમિયાનગીરીથી રાહતની આશા જન્મી છે. દેશની અગ્રણી એરલાઇન કંપની ઇન્ડિગોએ (IndiGo) ઇંધણના ભાવમાં વધારાનું બહાનું ધરીને ફ્યુઅલ સરચાર્જમાં વધારો કર્યો છે. જોકે, આ નિર્ણય બાદ હવે કેન્દ્ર સરકાર સખત વલણ અપનાવતી જોવા મળી રહી… Continue reading Flight Ticket Row:એરલાઈન્સ અને સરકાર આમને-સામને: ફ્યુઅલ સરચાર્જમાં વધારાથી મચ્યો બખેડો, ઉડ્ડયન મંત્રાલયે માંગી સ્પષ્ટતા
