News Continuous Bureau | Mumbai ભારતને(India) આજે 49મા મુખ્ય ન્યાયાધીશ(Chief Justice) મળશે. જસ્ટિસ ઉદય ઉમેશ લલિત(Justice Uday Umesh Lalit) આજે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ(CJI) તરીકે શપથ(oath) લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) રાષ્ટ્રપતિ ભવનમાં(Rashtrapati Bhavan) જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને ભારતના મુખ્ય ન્યાયાધીશના શપથ લેવડાવશે. નવા ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતનો કાર્યકાળ ત્રણ મહિના કરતાં ઓછો રહેશે અને… Continue reading દેશને આજે મળશે 49મા મુખ્ય ન્યાયાધીશ- UU લલિત લેશે મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ- માત્ર આટલા મહિનાનો રહેશે કાર્યકાળ
