ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,13 જાન્યુઆરી 2022 ગુરુવાર. મુંબઈને સાફ-સુથરી રાખવામાં સફાઈ કર્મચારીઓનો બહુ મોટો ફાળો છે. પરંતુ તેમના કામ અને તેમના પ્રત્યે કાયમ દુર્લક્ષ સેવામાં આવતું હોવાનું જણાઈ આવ્યું છે. જોકે હવે તેમના કામને તેમના યોગદાનને બિરદાવવાનો મુંબઈ મનપાએ નિર્ણય લીધો છે. સફાઈ કર્મચારીઓના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમના આ કામના બહમાન તરીકે વૈશ્વિક સ્વચ્છતા દિને… Continue reading આખરે કદર થઈ! મુંબઈને સ્વચ્છ રાખનારા સફાઈ કર્મચારીઓના પરિવારનું કરવામાં આવશે સન્માન; જાણો વિગત
