News Continuous Bureau | Mumbai એક તરફ સરકારી નોકરીમાં સ્થાનિકોને પ્રાધાન્ય આપવાના બણગા સરકાર ફૂંકતી હોય છે, ત્યારે તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગુજરાતમાં ક્લેરીકલ સ્ટાફમાં કરેલી ભરતીમા 70 ટકા સ્ટાફ બિન ગુજરાતી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના આ પગલા સામે ગુજરાતમાં સ્થાનિક સ્તરે ભારે હોબાળો મચી ગયો છે. બેંક કર્મચારી યુનિયનના… Continue reading લો બોલો! ગુજરાતમાં SBIમાં 70 ટકા નોન-ગુજરાતીઓની ભરતી. નિયમોની ઐસી કી તૈસી…
