News Continuous Bureau | Mumbai Lonavala : વરસાદની મોસમ આવતા જ દરેક લોકો બહાર ફરવા જવાના પ્લાન બનાવે છે. ખાસ કરીને હિલ સ્ટેશનો, પરંતુ વરસાદમાં, અમુક સ્થળોની મુલાકાત લેવાની મજા જ નહીં મનને શાંતિ પણ આપે છે જેમ કે – મુંબઈ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ વગેરે. પરંતુ મહારાષ્ટ્રનું લોનાવલા દરેક પ્રવાસન સ્થળોની યાદીમાં ટોચ પર છે. કારણ કે આ… Continue reading Lonavala : લોનાવલા માં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, વાતાવરણ બન્યું આહલાદક; જુઓ સુંદર નજારો..
