News Continuous Bureau | Mumbai Ladki Bahin Yojana Scam: મહારાષ્ટ્રમાં (Maharashtra) મુખ્યમંત્રી ‘લાડકી બહેન’ યોજનામાં (Chief Minister Ladki Bahen Yojana) એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. લગભગ ૧૪,૨૯૮ પુરુષોએ (14,298 Men) આ યોજનાનો ગેરકાયદેસર (Illegally) લાભ લીધો હોવાનું જાણવા મળ્યું છે, જે મહિલાઓ માટે બનાવાયેલી હતી. ૧૦ મહિના સુધી આ ‘લાડકા ભાઈઓ’ને ₹૨૧ કરોડ ૪૪ લાખ (₹21.44 Crores) નું… Continue reading Ladki Bahin Yojana Scam: ઓત્તારી, આ તો બહેન નહીં ભાઈ નિકળ્યા. મહારાષ્ટ્રમાં ૧૪૦૦૦ પુરુષોએ લાડકી બહેનનો લાભ લીધો. અહીં છે વિગત….
