News Continuous Bureau | Mumbai CCPA Coaching Sector: ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા અને કોચિંગ ક્ષેત્રે પારદર્શકતા જાળવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)એ કોચિંગ સેક્ટરમાં ગેરમાર્ગે દોરતી જાહેરાતોના મુદ્દાને ઉકેલવા માટે વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરી છે. ‘કોચિંગ સેક્ટરમાં ( Coaching Sector ) ગેરમાર્ગે દોરનારી જાહેરાતો અટકાવવા માટેની માર્ગદર્શિકા, 2024’નો ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને લોકોને કોચિંગ સેન્ટરો… Continue reading CCPA Coaching Sector: CCPAએ આટલી કોચિંગ સંસ્થાઓ પર ફટકાર્યો રૂ. 54.6 લાખનો દંડ! કોચિંગ સેક્ટરમાં ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે જારી કરી માર્ગદર્શિકા..
