News Continuous Bureau | Mumbai Mumbai Coastal Road :મુંબઈમાં (Mumbai) ટ્રાફિકની ભીડ (Traffic Congestion) ઘટાડવા માટે મુંબઈ કોસ્ટલ રોડ (ઉત્તર) પ્રોજેક્ટ (Mumbai Coastal Road (North) Project) વર્સોવા થી (Versova) ભાઈંદર (Bhayander) સુધી હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવા માટે જરૂરી વિવિધ પરવાનગીઓ (Permissions) અને ના વાંધા પ્રમાણપત્રો (NOCs) મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. અધિક આયુક્ત (પ્રોજેક્ટ)… Continue reading Mumbai Coastal Road : મુંબઈ કોસ્ટલ રોડ (ઉત્તર) પ્રોજેક્ટને વેગ: લિંક રોડ પ્રોજેક્ટમાં સરકારી અને ખાનગી જમીનનું સંપાદન શરૂ..
