News Continuous Bureau | Mumbai Cock Dog Fight Video : છત્તીસગઢ કુકડા ની લડાઈ માટે ખુબ જ પ્રખ્યાત છે પરંતુ આ પહેલીવાર છે જ્યારે કુકડા અને કુતરા વચ્ચે લડાઈ જોવા મળી રહી છે. કુકડા અને કુતરા વચ્ચેની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો ક્યાંનો છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી પરંતુ લોકો… Continue reading Cock Dog Fight Video : કુકડા અને કુતરા વચ્ચે થઇ જોરદાર લડાઈ, આ ફાઇટમાં કોણ જીત્યું અને કોણ હાર્યું; જુઓ વીડિયોમાં..
