News Continuous Bureau | Mumbai ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે હવે કોઈપણ પ્રકારની શોધ શક્ય છે. અદ્યતન ટેક્નોલોજીના કારણે સંશોધકો રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય તેવી નવી શોધ કરી રહ્યા છે. સાથે સાથે રાષ્ટ્રીય સ્તરે પણ શોધ ચાલી રહી છે. હવે, સંશોધકોએ જે શોધ કરી છે તે જાણીને તમને આશ્ચર્ય થશે. ફિલ્મોમાં, ખાસ કરીને હોલીવુડની ફિલ્મોમાં,… Continue reading ડિટેક્ટીવ કોકરોચ! હવે બચાવ કામગીરી માટે ઉપયોગમાં લેવાશે વંદો… આ દેશના સંશોધકો કરી રહ્યા છે કામ
