News Continuous Bureau | Mumbai Andy Byron video: 16 જુલાઈના રોજ બોસ્ટન માં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટ માં એક ચોંકાવનારી ઘટના બની. એસ્ટ્રોનોમર કંપનીના સીઇઓ એન્ડી બાયરન અને કંપનીની એચઆર હેડ ક્રિસ્ટીન એકબીજાની બાહોમાં દેખાયા. કોલ્ડપ્લે ના લીડ સિંગર ક્રિસ માર્ટિન એ સ્ટેજ પરથી કહ્યું, “આ બંને જણ ને જુઓ,” ત્યારબાદ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ ગયો. આ… Continue reading Andy Byron video: કોલ્ડપ્લેનો કોન્સર્ટ બન્યો કાંડપ્લે! એન્ડી બાયરન ના લગ્નેત્તર સંબંધો ની ખુલી પોલ, એસ્ટ્રોનોમર કંપનીના સીઇઓ એ કર્યું આવું કામ
