News Continuous Bureau | Mumbai Rabdi Kheer : હોળી એ રંગો ( colors ) થી ભરેલો તહેવાર છે જે ભારત ( India ) માં દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળી 25 માર્ચ 2024 ના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવી રહી છે. ભારતમાં કોઈપણ તહેવાર વાનગીઓ અને મીઠાઈ ( Sweet dish ) વિના અધૂરો છે.… Continue reading Rabdi Kheer : હોળી પર મહેમાનોને ખવડાવો સ્વાદિષ્ટ રબડી ખીર, મહેમાનો ખાતા રહી જશે..
