ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022, શુક્રવાર, ટ્રીપના અંતે ખોટી રીતે વધુ ભાડું વધુ ચાર્જ કરનારી ખાનગી કેબ કંપનીની સામે કાળાચોકીના રહેવાસી ડિસ્ટ્રીક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રીડ્રેસલ કમિશનમાં ગયો હતો, જયા કેબ કંપની અયોગ્ય વ્યવહારમાં સામેલ હોવાનો ચુકાદો આપ્યો હતો અને કંપનીને ફરિયાદીને વળતર તરીકે 10,000 રૂપિયા અને ફરિયાદના ખર્ચ તરીકે 5,000 રૂપિયા ચૂકવવાનો નિર્દેશ… Continue reading ખોટી રીતે ચાર્જ કરનારા ખાનગી ટેક્સી કંપનીને ગ્રાહકે ભણાવ્યો પાઠ. કન્ઝ્યુમર ફોરમે કંપનીને ફટકાર્યો આટલો દંડ. જાણો વિગત
