News Continuous Bureau | Mumbai TRAI : સ્પામ કોલની વધતી સંખ્યાને અંકુશમાં લેવા માટેના એક મોટા કદમ અંતર્ગત, ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ)એ તમામ એક્સેસ સર્વિસ પ્રોવાઈડર્સને ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન, 2018 (TCCCPR-2018) હેઠળ SIP/PRI અથવા અન્ય દૂરસંચાર સંસાધનોનો ઉપયોગ કરનારા તમામ અનરજિસ્ટર્ડ સેન્ડર્સ કે ટેલીમાર્કેટર્સ ( Unregistered Telemarketers ) (યુટીએમ)થી આવનારા વોઈસ પ્રમોશનલ કોલ (પછી ભલે… Continue reading TRAI : TRAIએ સ્પામ કોલ્સ સામે લીધા કડક પગલાં, અનરજિસ્ટર્ડ ટેલીમાર્કેટર્સ પર મુક્યો પ્રતિબંધ અને આ કોલ્સને કર્યા બ્લેકલિસ્ટેડ.
