News Continuous Bureau | Mumbai Anil Ambani Share : અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં તોફાની વધારો થયો છે. બુધવારે BSE પર રિલાયન્સ પાવરનો શેર 5 ટકા વધીને રૂ. 44.68 થયો હતો. કંપનીના શેરમાં આ વધારો મોટા સુધારા પછી આવ્યો છે. રિલાયન્સ પાવરે કહ્યું છે કે તેની પેટાકંપની સાસન પાવર લિમિટેડે IIFCL, UKને $150 મિલિયન (આશરે રૂ. 1287… Continue reading Anil Ambani Share : અનિલ અંબાણીની આ કંપનીના યુનિટે ચૂકવી મોટી લોન, શેરમાં આવી તોફાની તેજી; રોકાણકારો થયા માલામાલ…
