News Continuous Bureau | Mumbai Indore Contaminated Water Death મધ્યપ્રદેશના ઈન્દોરમાં દૂષિત પાણીના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભાગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી બીમાર પડનારાઓની સંખ્યા સતત વધી રહી છે. ગુરુવારે મળેલા નવા દર્દીઓ સાથે કુલ આંકડો 2800 ને પાર કરી ગયો છે. હાલમાં વિવિધ હોસ્પિટલોમાં 201 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 32 દર્દીઓની હાલત નાજુક હોવાથી તેમને આઈસીયુ… Continue reading Indore Contaminated Water Death: ઈન્દોર બન્યું ‘ડેન્જર ઝોન’: ઝાડા-ઉલટીના કેસોમાં મોટો ઉછાળો, હોસ્પિટલો ફૂલ; પ્રદૂષિત પાણીએ હજારો પરિવારોની ઊંઘ હરામ કરી
