ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો, મુંબઈ 05 ફ્રેબ્રુઆરી 2021 શું ખરેખર માણસ હવે યંત્ર બનશે? યંત્રવત જીવન જીવી રહેલા માનવી માટે એક ચોંકાવનારા સમાચાર છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અલન મસ્ક એ જાહેરાત કરી છે કે આ વર્ષના અંત સુધીમાં તેઓ માનવ મગજ માં કોમ્પ્યુટરની ચિપ લગાડવાની યોજના શરૂ કરી દેશે. ન્યૂરા લિંક નામથી શરૂ કરવામાં આવેલી… Continue reading જે સાયન્સ ફિક્શન ફિલ્મમાં જોયું હતું તે હવે ખરેખર થશે. આ માણસોના મગજમાં કમ્પ્યુટર ચિપ ફીટ કરવાનું કામ કરશે..
