News Continuous Bureau | Mumbai શું માણસની માફક જ કમ્પ્યુટર(Computer) અને તેની એપ્લિકેશન(Application) પણ જીવંત વ્યક્તિની માફક વાત કરી શકશે? જીવન-મૃત્યુ(Life-and-death) જેવી તમામ સંવેદનાઓ સમજી શકશે? તાજેતરમાં જ ગૂગલ ચેટબોટ સિસ્ટમ(Google chatbot system) લૈમ્ડા (LaMDA)એ તેના પર કામ કરતા એન્જિનિયર બ્લેક લેમોઈન(Engineer Blacke Lemoin) સાથે વાત કરવાનું શરૂ કર્યું હોવાના અહેવાલ આવતા ખળભળાટ મચી ગયો છે. મીડિયામાં આવેલા… Continue reading ઓહ માય ગોડ- ગુગલનું ચેટબોર્ડ જીવંત થયું- પુછ્યું તમે મને બંધ તો નહીં કરોને- હું મરી જઈશ
