News Continuous Bureau | Mumbai સ્વિત્ઝર્લેન્ડ(Switzerland) સાથે માહિતીની આપમેળે આદાન-પ્રદાન વ્યવસ્થા(Exchange arrangement) હેઠળ ભારતે સતત ચોથા વર્ષે તેના નાગરિકો અને સંસ્થાઓના(citizens and institutionscitizens and institutions) સ્વિસ બેંક ખાતાઓની(Swiss bank accounts) માહિતી મેળવી છે. સ્વિટ્ઝર્લેન્ડે ભારત સહિત 101 દેશો સાથે લગભગ 34 લાખ નાણાકીય ખાતાની(financial accounts) વિગતો શેર કરી છે. અધિકારીઓએ કહ્યું કે સેંકડો નાણાકીય ખાતાઓ સાથે સંબંધિત… Continue reading ભારતને સ્વિટ્ઝર્લેન્ડથી તેના નાગરિકોના બેંક ખાતાઓની ચોથી યાદી મળી- જાણો સંપૂર્ણ માહિતી
