News Continuous Bureau | Mumbai Parliament Special Session : મહિલા અનામત બિલને ( Women’s Reservation Bill ) લઈને આજે રાજ્યસભામાં ( Rajya Sabha ) એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું. કોંગ્રેસ સાંસદ રજની અશોકરાવ પાટીલ ( Congress MP Rajni Ashokarav Patil ) ગૃહમાં મહિલા આરક્ષણ બિલ પર પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા. કોંગ્રેસ સાંસદે પોતાની ફિલ્મોના પ્રમોશન ( Promotion… Continue reading Parliament Special Session : રાજ્યસભામાં ઉઠ્યો બોલિવૂડનો મુદ્દો, જયા બચ્ચને કોંગ્રેસના સાંસદને વચ્ચે જ અટકાવ્યા; જુઓ વિડિયો..
