News Continuous Bureau | Mumbai Shambhu Border Blockade:શંભુ સરહદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે શંભુ બોર્ડર હાલ ખુલશે નહીં. આ મામલામાં આગામી સુનાવણી 2 સપ્ટેમ્બરે થશે. સુપ્રીમ કોર્ટે ખેડૂતો સાથે બેઠક ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. પંજાબે આગામી 3 દિવસમાં બાકીના સમિતિના સભ્યોના નામ આપવાના રહેશે. પંજાબ અને હરિયાણાની સરકારોએ ખેડૂતો સાથે થયેલી… Continue reading Shambhu Border Blockade: શંભુ બોર્ડર હાલ ખુલશે નહીં, ખેડૂતો સાથે બેઠકો ચાલુ રાખવા આદેશ; આ તારીખે થશે આગામી સુનાવણી..
