News Continuous Bureau | Mumbai Constitution Day India Post: ભારતીય ડાક વિભાગ દ્વારા 26 નવેમ્બર, 2024 ના રોજ ઉત્તર ગુજરાત પરીક્ષેત્રની તમામ પોસ્ટ ઓફિસો અને વહીવટી કચેરીઓમાં ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ ખાતે પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે બંધારણની પ્રસ્તાવનાનું વાંચન અને પઠન… Continue reading Constitution Day India Post: ભારતીય ડાક વિભાગે ‘બંધારણ દિવસ’ની કરી ઉજવણી, બંધારણની 75મી વર્ષગાંઠ પર બંધારણ પ્રસ્તાવના વાંચી અને તેનું કર્યું પઠન
