News Continuous Bureau | Mumbai ચોમાસું(Monsoon) નજીક આવી ગયું છે ત્યારે વસઈ-વિરાર મહાનગરપાલિકા(Vasai-Virar Municipal Corporation) વિસ્તારના ગટર(Sewer) પરના લગભગ સાડા છ હજાર ઢાંકણાં ગાયબ હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. ગટરના ઢાંકણા(Gutter lids) ગાયબ થવાને કારણે ગટરોમાં પડવાના બનાવ વધી ગયા છે. તેમાં પાછું હવે ચોમાસામાં વરસાદ(Rain) દરમિયાન ચાલતા સમયે રાદદારીઓનું ખુલ્લી ગટરમાં પડી જવાનું જોખમ… Continue reading શોકિંગ- વસઈ-વિરારમાં આટલી ગટરોના ઢાંકણા ગાયબ- ચોમાસામાં રાહદારીઓ માટે ખુલ્લી ગટરનું જોખમ- જાણો વિગતે
