News Continuous Bureau | Mumbai Cool Bus Stop Ahmedabad : તાપમાનનો પારો ઉંચો જઈ રહ્યો છે. ત્યારે આ કાળઝાળ ગરમીમાં રાહત આપતા સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે લાલ દરવાજા બસ ટર્મિનલ મુસાફરો માટે કુલ બસ સ્ટોપ બનાવ્યા છે. આ બસ સ્ટોપથી તાપમાન 6 થી 7 ડિગ્રી જેટલું નીચું રહે છે. અમદાવાદ હીટ એક્શન પ્લાનના ભાગરૂપે ભીષણ… Continue reading Cool Bus Stop Ahmedabad : વધતી ગરમીનો સામનો કરવા માટે એક પર્યાવરણને અનુકૂળ પ્રયાસ, ગુજરાતના આ શહેરમાં બન્યો પહેલો ‘કૂલ બસ સ્ટોપ’..
