RBI Repo Rate : એપ્રિલના બીજા સપ્તાહમાં યોજાનારી RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા વધી ગઈ છે. તાજેતરના 25-પોઇન્ટના ઘટાડા પછી, સ્ટેટ બેંકના વાર્ષિક અહેવાલમાં 25-પોઇન્ટના બે વધુ દર ઘટાડાની આગાહી કરવામાં આવી છે. એપ્રિલ 2025 પછી, જૂન અને ઓક્ટોબરમાં હવે 25-25 પોઈન્ટનો દર ઘટાડો થવાની ધારણા છે. ફેબ્રુઆરીમાં દેશનો… Continue reading RBI Repo Rate : ફરી એકવાર RBI આપશે ભેટ, વ્યાજ દરમાં થશે ઘટાડો! લોન સસ્તી થશે, EMI પણ ઘટશે..
